કચ્છના રેલ્વે લોજિસ્ટિક્સ અને ઔદ્યોગિક વિકાસમાં એક ઐતિહાસિક સિદ્ધિ ઉમેરાઈ છે. ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કચ્છના શિવલખાથી તમિલનાડુ/મીઠાપુર માટે ભારતની પ્રથમ સોલ્ટ કન્ટેનર ટ્રેન (નમક પરિવહન ટ્રેન) ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું છે
સ્પેશિયલ સ્ટેઈનલેસ સ્ટીલ કન્ટેનર: મીઠાના પરિવહન દરમિયાન ભેજ શોષાવવાની અને કાટ (Corrosion) લાગવાની પરંપરાગત સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે ખાસ પ્રકારના સ્ટેઈનલેસ સ્ટીલના કન્ટેનર તૈયાર કરવામાં આવ્યા છે.
.
.
.
.
#gandhidham #kutch #kutchi #adipur #bhuj
{mundra, mandvi, rapar, bhachau, vagad, anjar, gandhidhamtoday, iamfromkutch}
Bhuj, Kutch | Sep 15, 2026