ગાઠાણી હોસ્પિટલ નજીક અને બેંક ઓફ બરોડા પાસે ખુલ્લો પ્લોટ છે આ ખુલ્લા પ્લોટ માં આજુબાજુવાળા દુકાનદારો તેમજ ખાણીપીણી વાળા કચરો પ્લાસ્ટિક સહિત અન્ય ખાદ્ય પદાર્થો નાખતા હોય છે જેના કારણે અહીં ગંદકી થાય છે તેમની સાથો સાથ ત્યાં હીરાના કારખાનાઓ પણ છે ત્યાંથી પણ બહુડી સંખ્યામાં કચરો ખુલ્લા પ્લોટ માં નાખવામાં આવે છે ત્યાં હોસ્પિટલ તેમજ બેંક પાસે થાય છે લોકો નું અવર-જવર પણ બહુ હોય છે એના લીધે લોકોનો આરોગ્ય જોખમાય તે પહેલા ગંદકી દુર કરવા તેમજ કચરાપેટી મૂક