મુન્દ્રા: મુન્દ્રામાં પ્રેમસંબંધની અદાવતમાં સર્જાયેલી ઝપાઝપી બાદ બે યુવાનોના મોત મામલે પોલીસ ખુલાસો
Mundra, Kutch | Oct 20, 2026 મુન્દ્રા વિસ્તારમાં પ્રેમસંબંધની અદાવત અને મનદુઃખના કારણે થયેલી મારામારી અને ઝપાઝપીની ઘટનામાં ગંભીર ઈજાઓ પામેલા પ્રકાશ સુથાર અને જયરાજ સરવૈયા નામના ઈસમોનાં સારવાર દરમિયાન હોસ્પિટલમાં મૃત્યુ નિપજ્યાં છે.