🚨 જનહિત માટે લડતનો એલાન 🚨
નર્મદા કેનાલ સફાઈ દરમિયાન કાઢવામાં આવેલો કચરો દૂર કર્યા વગર ફરી પાણી ચાલુ કરવામાં આવતા ગંદકીયુક્ત પાણી સીધું ધોળી ધજા ડેમમાં આવી રહ્યું છે.
☣️ જેના કારણે સુરેન્દ્રનગર શહેર તેમજ આજુબાજુના અનેક વિસ્તારોમાં ગંભીર રોગચાળો ફેલાવાની ભીતિ ઉભી થઈ છે.
📨 સરકારશ્રીને અનેક વખત રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી.
✊ હવે જનતાના હક અને સ્વચ્છ પાણી માટે અવાજ ઉઠાવવાનો સમય આવી ગયો છે.
🙏 સરકારશ્રીને તાત્કાલિક પગલાં લેવા અને જનતાના આરોગ્યની રક્ષા કરવા અપીલ.
💧 “શુદ્ધ પાણી – સ્વસ્થ જીવન” 💧
સુરેન્દ્રનગર વિશ્વ હિન્દુ પરિષદના શહેર પ્રમુખ તેમજ
ZFTI ના લીગલ સેલના પ્રમુખ
⚖️ એડવોકેટ પ્રવિણસિંહ બી. ઝાલા
દ્વારા જનતાના આરોગ્ય અને સુરક્ષા માટે
📢 પ્રતિક ઉપવાસ ની જાહેરાત કરવામાં આવે છે.
📅 તા. ૮ જૂન ૨૦૨૬
⏰ સવારે ૯:૦૦ થી સાંજે ૬:૦૦ સુધી
મુદ્દો : ધોળી ધજા ડેમ કેનાલ સફાઈ બાબતે
#surendanager #wadhawan #surendranagar #than #bjp
Wadhwan, Surendranagar | Jun 7, 2026