Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana
dahod.com.in
5
દાહોદ: દાહોદ નગરપાલિકા વિસ્તારમાં પ્રાથમિક પ્રસિદ્ધિ મુજબ કુલ ૬૬, ૭૭૭ મતદારો
Dohad, Dahod
| Apr 7, 2026
MORE NEWS
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કચલધરા ગામ ખાતે જીઆઇડીસી જમીન સર્વે માપણીને લઈને ગામજનો રોસે ભરાયા #dahod #news #dnadahodniasmita #gujarat #naeemmunda
Dohad, Dahod | Jul 29, 2026
દેવગઢ બારીયા પેટાચૂંટણીમાં ભારે મતદાન | ભાજપ અને કોંગ્રેસ-આપ બંનેના જીતના દાવા | ગઢ કોનો, વિજય કોનો? #dahod #news #dnadahodniasmita #gujarat #naeemmunda
Dohad, Dahod | Jul 28, 2026
પત્નીના પર પુરુષ સાથેના પ્રેમ સંબંધની જાણ પતિને થઈ જતા પત્નીના પ્રેમીએ પતિને મારી નાખવાના ઈરાદે ચપ્પુ વડે ગળાના ભાગે તેમજ છાતીના ભાગે તથા શરીરે ઉપરાછાપરી ઘા મારી ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચાડી હત્યા કરવાની કોશિશ કર્યાનો ચકચારી બનાવ ઝાલોદ બાયપાસ હાઈવે રોડ નજીક બન્યાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર રાજસ્થાનના બાસવાડા જિલ્લાના ગાંગડ તલાઈ તાલુકા ના તરતકીયા ગામે રહેતા અને શિક્ષક તરીકે ફરજ બજાવતા ૫૫વર્ષીય રમેશચંદ્ર હરસિંગભાઈ ગરાસીયાના છોકરા કલ્પેશભાઈ નીપતીને અમદાવાદ વટવા ખાતે રહેતા ધર્મેશભાઈ ઉર્ફે રાજ કમલેશભાઈ ભૂવીર સાથે પ્રેમ સંબંધ હોઈ અને તે તેણીને પત્ની તરીકે રાખવા માંગતો હોઈ આ બાબતની જાણ કલ્પેશભાઈને થઈ ગઈ હતી. જેથી કલ્પેશભાઈ ના ઘરમાં આ મામલે પતિ પતી વચ્ચે રોજબરોજ ખટરાગ થતો હતો. આ બાબતની જાણ કલ્પેશભાઈની પતીના પ્રેમી અમદાવાદ વટવાના ધર્મેશભાઈ ઉર્ફે રાજ કમલેશભાઈ ભૂવીરને થતા ધર્મેશભાઈ ભુવીર તેના
Dohad, Dahod | Jul 28, 2026
દાહોદ જિલ્લાના સિગવડ તાલુકા અને ગોવિંદ ગુરુ લીમડી તાલુકાની સરહદ પર આવેલ સિગાપુર, મુણધા અને ફુલપરી ગામોને જોડતો મુખ્ય માર્ગ છેલ્લા ત્રણ વર્ષથી અત્યંત જર્જરિત હાલતમાં સિગવડ તાલુકાના સિગાપુર ગામના સીમાડાથી શરૂ થઈ ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના મુણધા ગામ થઈ લીમખેડા તાલુકાના ફુલપરી ગામના સીમાડા સુધીનો આ રસ્તો ખૂબ જ ખરાબ હાલતમાં હોવાથી ગ્રામજનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને સિગાપુર ગામના નિશાળ ફળિયા અને નિવાસ ફળિયાના બાળકોને શાળાએ જવા-આવવામાં ભારે હાલાકી પડે છે. ઉપરાંત ગ્રામજનોને દૈનિક અવરજવર તેમજ મરણ પ્રસંગ જેવા જરૂરી પ્રસંગોમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ રસ્તો દાહોદ બાયપાસ તરફ જતો મહત્વનો માર્ગ છે તેમજ બિલવાણી બજાર તરફ જવા માટે પણ ઉપયોગમાં લેવાય છે. તેથી આ માર્ગનું વહેલી તકે સમારકામ અથવા નવનિર્માણ કરવું અત્યંત જરૂરી છે. અમારી માંગ છે કે આગામી 30 દિવસમાં આ રસ્તો નવો બનાવામાં આવે અને નવનિર્માણ કરવા
Dohad, Dahod | Jul 28, 2026
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મહુડી ગામે એક ટ્રકના ચાલકે મોટરસાઈકલ પર સવાર બે વ્યક્તિઓને અડફેટમાં લેતાં બે પૈકી એકનું મોત નીપજ્યાંનું જાણવા મળે છે. ઝાલોદના મહુડી ગામે રોડ પરથી ગત તારીખ ૨૬મી જુલાઈના રોજ એક ટ્રકના ચાલકે પોતાની ટ્રક પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવતો હતો તે સમયે ત્યાંથી ગીરીશભાઈ સુવર તથા તેમની સાથે વિપુલભાઈ સુવર (બંન્ને રહે.છાસીયા, સુવર ફળિયા, તા.ઝાલોદ, જિ.દાહોદ)નાઓ એક મોટરસાઈકલ પર સવાર થઈ પસાર થઈ રહ્યાં હતાં તે સમયે ટ્રકના ચાલકે ઉપરોક્ત યુવકની મોટરસાઈકલને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારતાં બંન્ને યુવકો મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયા હતાં જેને પગલે બંન્ને યુવકોને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં જે પૈકી ગીરીશભાઈ સુવરનું મોત નીપજ્યું હતું જ્યારે વિપુલભાઈ સુવરને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં. આ સંબંધે ગોરસીંગભાઈ ભુરકાભાઈ સુવરે ઝાલોદ પોલીસ મથ�
Dohad, Dahod | Jul 28, 2026
દાહોદ: દાહોદ નગરપાલિકા વિસ્તારમાં પ્રાથમિક પ્રસિદ્ધિ મુજબ કુલ ૬૬, ૭૭૭ મતદારો - Dohad News