Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

કાલોલ: વેજલપુર પાસે હોટલના પાર્કિંગમાં તસ્કરી: ભોપાલના કોન્ટ્રાક્ટરની કારનો કાચ તોડી ૧ લાખની મત્તાની ચોરી

Kalol, Panch Mahals | Apr 2, 2026
પાવાગઢ દર્શન કરી પરત ફરી રહેલા મધ્યપ્રદેશના ભોપાલના એક સરકારી કોન્ટ્રાક્ટરની કારને નિશાન બનાવી અજાણ્યા શખ્સો રૂ. ૧ લાખથી વધુની રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ જતાં ચકચાર મચી છે. વેજલપુર પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, ભોપાલ ખાતે રહીને સરકારી કોન્ટ્રાક્ટનું કામ કરતા વિનોદપ્રસાદ યાદવ પોતાના મિત્ર અને ડ્રાઈવર સાથે બોલેરો કારમાં પાવાગઢ દર્શન કરવા આવ્યા હતા. દર્શન કરીને પરત ફરતી વખતે રાત્રિના સમયે તેઓ વેજલપુર નજીક આવેલી હોટલ
કાલોલ: વેજલપુર પાસે હોટલના પાર્કિંગમાં તસ્કરી: ભોપાલના કોન્ટ્રાક્ટરની કારનો કાચ તોડી ૧ લાખની મત્તાની ચોરી - Kalol News