બોટાદ શહેર: બોટાદ: સામતભાઈ જેબલીયાના નિવાસ્થાને શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ
Botad City, Botad | Oct 20, 2026
વિજયાદશમી નિમિત્તે બોટાદમાં સામતભાઈ જેબલીયાના નિવાસસ્થાને કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો. શાસ્ત્રોક્ત વિધિ સાથે યોજાયેલ આ કાર્યક્રમમાં સમાજના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.