નવસારી: ઇટાવા ખાતે સગા ભાઈએ પોતાના ભાઈના પેટમાં ચપ્પુ માર્યું
નવસારીના ઇટાડવા નજીક બુધવારે એક ઘટના સામે આવી હતી જેમાં હોટલમાં કામ કરતા બે ભાઈઓ વચ્ચે કંઈક બોલાચાલી થઈ હતી અને એક ભાઈએ અન્ય ભાઈના પેટમાં ચપ્પુ મારી દીધો હતો. તાત્કાલિક તેમને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા. અને આગળની કાર્યવાહી ડોક્ટર દ્વારા કરવામાં આવી હતી.