બોટાદ શહેર: બોટાદ: પાટીદાર રેસીડેન્સીમાં ઉમેશ્વર મહાદેવ અને માં ઉમાખોડલની મૂર્તિની સ્થાપના
Botad City, Botad | Oct 21, 2026
બોટાદની પાટીદાર રેસીડેન્સીમાં દશેરાના પાવન પર્વે ઉમેશ્વર મહાદેવ અને માં ઉમાખોડલની મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી. આ કાર્યક્રમમાં શોભાયાત્રા બાદ સોસાયટીના રહીશોની ઉપસ્થિતિમાં અને દાતાઓના હસ્તે મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી હતી.