દાંતા: અંબાજી નજીક ગબ્બર ખાતે જીયો ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન સર્વે પૂર્ણ થતા દર્શન રાબેતા મુજબ શરૂ કરાયા.
અંબાજી નજીક ગબ્બર પર્વત ખાતે જીયો ટેકનિકલ ઇન્વેસસ્ટિગેશન સર્વે અને પથ્થર ચકાસણી કામગીરી પૂર્ણ તથા દર્શન રાબેતા મુજબ શરૂ કરાયા. આજે સાંજે 6:30 કલાક આસપાસ મળતી વિગત પ્રમાણે અંબાજી નજીક ગબ્બર ખાતે જીયો ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન સર્વે અને પથ્થર ચકાસણીની કામગીરી હાથ ધરાઈ હતી તેને લઈ સાંજે છ વાગ્યા સુધી દર્શન ગબ્બર ખાતે બંધ રખાયા હતા. જ્યારે કામગીરી પૂર્ણ થતા સાંજે 6:00 વાગ્યા બાદ દર્શન રાબેતા મુજબ શરૂ કરાયા હતા.