Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
रेलवे
Coronavirus
कांग्रेस
बीजेपी
Congress
Modi
Delhi
Viral
Dm
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Uttarakhand
जिलाधिकारी

ભાવનગર શહેર: કુંભારવાડા વિસ્તારમાં આવેલી સરકારી શાળા નજીક રોડ પર ભુવો પડતા વાહનચાલકોમાં અકસ્માતનો ભય ફેલાયો

Bhavnagar City, Bhavnagar | Jul 19, 2026
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલી સરકારી શાળા નજીક એક ભુવો પડવાની ઘટના બની હતી. સરકારી શાળા નજીક રોડ પર અચાનક મોટો ખાડો ભૂવો પડતા વાહનચાલકોને પસાર થવું મુશ્કેલ બન્યું હતું. અને વાહનચાલકોમાં અકસ્માતનો ભય ફેલાયો હતો. ત્યારે આ બનાવને લઈને શાળાએ જતા બાળકો સાથે પણ કોઈ અકસ્માતની ઘટના બને તે પહેલા યોગ્ય કાર્યવાહી કરવાની લોકો દ્વારા માંગ કરવામાં આવી હતી.

MORE NEWS

No related stories for this location.

ભાવનગર શહેર: કુંભારવાડા વિસ્તારમાં આવેલી સરકારી શાળા નજીક રોડ પર ભુવો પડતા વાહનચાલકોમાં અકસ્માતનો ભય ફેલાયો - Bhavnagar City News