BREAKING: CM ઓફીસને ઉડાવી દેવાની ધમકી
રાજ્યમાં CM ઓફીસને બોમ્બથી ઉડાવી દેવાની ઈમેઈલ મળતા ખળભળાટ મચી ગયો છે. જેમાં CM ઓફિસ, AMC અને RSS કાર્યાલયને ધમકી આપવામાં આવી છે. ધમકીમાં CMO ઓફીસને બપોરે 1.11 વાગ્યે, AMC ઓફિસને બપોરે 3.11 વાગ્યે અને RSS કાર્યાલયને સાંજે 5.11 વાગ્યે ઉડાવી દેવાની ધમકી મળી છે. સાવચેતીના પગલે ઓફીસ ખાલી કરી તપાસ હાથ ધરવામાં આવી છે.
#brekingnews #amc #rss #cm