બાબરા: પીર ખીજડીયા ગામના યુવકે દવા પીને આત્મહત્યાનો કર્યો પ્રયાસ
Babra, Amreli | Oct 8, 2025 બાબરા તાલુકાના પીર ખીજડીયા ગામના સકારામ નામના યુવકે અગમ્ય કારણોસર દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હાલ તેની તબિયત સ્થિર છે.સ્થાનિક તંત્ર દ્વારા ઘટનાની નોંધ લઈ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.