Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

જેસર: જેસર તાલુકા પંચાયતની સેવડીવદર સીટ પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા

Jesar, Bhavnagar | Apr 14, 2026
જેસર તાલુકા પંચાયતની સેવડીવદર સીટ પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા પક્ષના કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપના ઉમેદવાર વિરુદ્ધ કોંગ્રેસના ઉમેદવારનુ ફોર્મ ભરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસના ઉમેદવારોનું ફોર્મ રદ થતાં ભાજપના ઉમેદવાર રાધાબેન બાવકુભાઈ ચૌહાણ બિનહરીફ ચૂંટાયા . આ જીતને લઈને ભાજપના કાર્યકરોમાં આનંદની લાગણી છવાઈ અનેક સ્થળોએ ખુશીના માહોલ સાથે ઉજવણી કરવામાં આવી