મણિનગર: Amc ના સેમ્પલ થયા ફેલ, ભાવીન સોલંકીએ આપી માહિતી
ચોમાસાની શરૂઆત પહેલાં જ પ્રદૂષિત પાણીની ગંભીર સમસ્યા સામે આવી છે. AMC દ્વારા જાહેર કરાયેલા જૂન માસના આંકડા મુજબ, શહેરમાં પાણીના ૩૦ સેમ્પલ ફેલ થયા છે, જ્યારે ૨૭ સેમ્પલમાં ક્લોરિન નીલ આવ્યું છે. ચિંતાજનક વાત એ છે કે, વર્ષ ૨૦૨૬ના પ્રથમ છ માસમાં જ કુલ ૧૧૫ સેમ્પલ ફેલ થતાં નાગરિકોના સ્વાસ્થ્ય સામે મોટો ખતરો ઊભો થયો છે અને તંત્રની કામગીરી પર સવાલો ઊઠ્યા છે.