ઉમરગામ: જિલ્લામાં મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ માટે નવેમ્બરમાં બે સ્તરે કાર્યક્રમ
રાજ્યમાં નાગરીકોના ગ્રામ્ય કે તાલુકા કક્ષાના પ્રશ્નો,ફરીયાદો ન્યાયિક રીતે હલ થાય તે માટે મુખ્યમંત્રીએ જિલ્લા સ્વાગત અને તાલુકા સ્વાગ કાર્યક્રમ શરૂ કર્યો છે. નવેમ્બર માસમાં સ્વાગત કાર્યક્રમ હેઠળની અરજીઓ સ્વીકારવાની તારીખ નક્કી કરવામાં આવી છે.