પૂરના પ્રવાહમાં ફસાયેલા વ્યક્તિને બચાવવા ખાખીની જાબાજી
વાપીના મોરાઈ નજીક પોલીસ નું દિલ ધડક રેસ્ક્યુ
વીજપોલના સહારે બચેલા વ્યક્તિને બચાવવા PI એ જીવને મુક્યો જોખમમાં
વાપીના ડુંગરાના PI બી.એન.ગોહિલ અને અન્ય પોલીસ કર્મીઓએ વ્યક્તિને બચાવવા પોતાના જીવ પણ મૂક્યો જોખમમાં
PI એ જાંબાજી દર્શાવી ને વ્યક્તિને બચાવવા કર્યો હતો પ્રયાસ
ફરજ પ્રત્યેની નિષ્ઠા અને સાહસ દર્શાવનાર PI ગોહિલ અને અન્ય પોલીસકર્મીઓ ની ફરજ પ્રત્યેની નિષ્ઠા ને લોકોએ બિરદાવ્યા
"ખાખીનો રંગ નહીં, એ તો દેશ માટેનું સન્માન છે... રાત-દિવસ આપણી સુરક્ષામાં તૈનાત, ગુજરાત પોલીસને સલામ!" 👮♂️🇮🇳
Vapi, Valsad | Jul 25, 2026