Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
बिहार
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews

સચિનની ધર્મ ભક્તિ સોસાયટીમાં અસામાજિક તત્વોનો આ-તંક! ઘરમાં ઘૂસી જી-વલેણ હુ-મલો?, વાહનોમાં પણ તોડફોડ કરી, ઇજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા🚨😱 #krantisamaynews #krantisamay #surat #sachin

Udhna, Surat | Jun 23, 2026

MORE NEWS

બિહાર વાળી સુરતમાં થઈ 😱🤔

સુરતમાં રેલવે ગોડાઉન બ્રિજનો એક મોટો ભાગ બે પિલર વચ્ચેથી નમી પડતાં તંત્ર દ્વારા તેને તોડી પાડવામાં આવ્યો

અધિકારીઓ ડિઝાઇન બદલાઈ હોવાનો બચાવ કરી રહ્યા છે, જ્યારે વાયરલ વીડિયોએ સવાલો ઉભા કર્યા છે

#krantisamaynews #krantisamay #surat #bihar #gujarat

બિહાર વાળી સુરતમાં થઈ 😱🤔 સુરતમાં રેલવે ગોડાઉન બ્રિજનો એક મોટો ભાગ બે પિલર વચ્ચેથી નમી પડતાં તંત્ર દ્વારા તેને તોડી પાડવામાં આવ્યો અધિકારીઓ ડિઝાઇન બદલાઈ હોવાનો બચાવ કરી રહ્યા છે, જ્યારે વાયરલ વીડિયોએ સવાલો ઉભા કર્યા છે #krantisamaynews #krantisamay #surat #bihar #gujarat

Udhna, Surat | Jun 23, 2026

બારડોલી-કડોદરા હાઈવે પર મોડી રાત્રે ટ્રક પલટી!

રાત્રે 3 વાગ્યે સર્જાયો અકસ્માત, સ્ટિયરિંગ લોક થવાની આશંકા

સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ કે ગંભીર ઈજા થઈ નથી.

#krantisamaynews #krantisamay #bardoli #palsana #surat

બારડોલી-કડોદરા હાઈવે પર મોડી રાત્રે ટ્રક પલટી! રાત્રે 3 વાગ્યે સર્જાયો અકસ્માત, સ્ટિયરિંગ લોક થવાની આશંકા સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ કે ગંભીર ઈજા થઈ નથી. #krantisamaynews #krantisamay #bardoli #palsana #surat

Udhna, Surat | Jun 23, 2026

સુરત ગ્રામ્યના કિમ નજીક SMCનો દરોડો

5,928 વિદેશી દારૂની બોટલો, 4 વાહનો અને 4 મોબાઇલ સહિત રૂ. 55.38 લાખનો મુદ્દામાલ જપ્ત

3 આરોપી ઝડપાયા, 13થી વધુ વોન્ટેડ જાહેર 🚔🍾💰

#krantisamaynews
#krantisamay #surat #kim

સુરત ગ્રામ્યના કિમ નજીક SMCનો દરોડો 5,928 વિદેશી દારૂની બોટલો, 4 વાહનો અને 4 મોબાઇલ સહિત રૂ. 55.38 લાખનો મુદ્દામાલ જપ્ત 3 આરોપી ઝડપાયા, 13થી વધુ વોન્ટેડ જાહેર 🚔🍾💰 #krantisamaynews #krantisamay #surat #kim

Udhna, Surat | Jun 23, 2026