શહેરા પરિક્ષેત્ર વન અધિકારી આર.વી.પટેલની સૂચના અનુસાર ખાંડીયા રાઉન્ડ સ્ટાફ કાંકણપુર - ટીમ્બા પાટિયા રોડ ઉપર નાઈટ પેટ્રોલીંગમાં હતો તે સમય દરમિયાન આંબાજટી(ડેમલી) ગામ નજીકથી પસાર થતી ટ્રક લાકડા ભરીને જતી હોવાનું જણાતા ટ્રકને રોકી ચાલક પાસે લાકડા અંગે જરૂરી પાસ પરમીટ માંગતા ચાલકે કોઇ પાસ પરમીટ રજૂ ન કરતા વનવિભાગના સ્ટાફે ગેરકાયદે પંચરાઉ લાકડા ભરેલ ટ્રકને ઝડપી પ