ગાંધીનગર: ગાંધીનગરમાં કેબિનેટ બેઠક: વરસાદ, અછત અને વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અંગે ચર્ચા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ઓછા વરસાદવાળા વિસ્તારોમાં અછત, પાણી-ઘાસચારાની સ્થિતિ, સરદાર સરોવર ડેમની સપાટી અને વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અંગે મહત્વની ચર્ચા કરવામાં આવી હતી.