જેસર: જેસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ એન્ટ્રી
જેસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ એન્ટ્રી માતલપર, બેડા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો આકાશમાં ઘેરાયેલા કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધીમી ધારે વરસાદ શરૂ સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો અને ગ્રામજનોમાં ખુશીની લાગણી જોવા મળી