ભાવનગર શહેર: સી ડિવિઝન પોલીસ દ્વારા કરચલિયાપરા વિસ્તારમાં રેડ કરી કોમ્બિંગ હાથ ધરાયું
Bhavnagar City, Bhavnagar | May 17, 2026
ભાવનગર સી ડિવિઝન પોલીસ મથક દ્વારા કરચલીયા પરા સહિતના વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કરચલીયા પરા ટેકરી ચોક સહિતના વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં દારૂ અંગે રેડ કરાઈ હતી.