ઊંઝા એસટી બસ ડેપો ખાતે વય મર્યાદાના કારણે નિવૃત્ત થતાં કંડકટરનો વિદાય સમારોહ યોજાયો,ગુજરાત રાજ્ય માર્ગે વાહન વ્યહવાર નિગમ ઊંઝા ડેપોમાં કંડકટર તરીકે 35 વર્ષ સુધી નોકરી કરી વય મર્યાદાના કારણે નિવૃત્ત થતાં વિષ્ણુ નરોત્તમદાસ પટેલનો નિવૃત્તિ વિદાય સમારોહ યોજાયો હતો.