ઉમરાળા: ઉમરાળાના ધોળા ગામ ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાશે
આજે તારીખ 16 માર્ચના રોજ ઉમરાળા તાલુકાના ધોળા જંકશન ખાતે શ્રી ડી.જી.પી હાઇસ્કુલ શાળામાં કાલે મંગળવારના રોજ સવારે 10 કલાકે થી સેવા સેતુ કાર્યક્રમ યોજાશે , આ કાર્યક્રમમાં ધોળા ગામ સમઢીયાળા ભોજાવદર વાંગધ્રા ડેડકડી ટીંબી પરવાળા રંઘોળા ,ઝાંઝમેર, પીપરાળી વગેરે ગામોના સમાવેશ કરવામાં આવે છે, સરકાર શ્રી ની વિવિધ યોજનાઓનો લાભ એક જ જગ્યાએથી લોકોને મળી રહેશે.