રેલવે વિભાગ દ્વારા મીટર ગેજની આઠ ટ્રેનનું સંચાલન કરાતું હોવા અંગે ડીઆરએમ કચેરી ખાતેથી અધિકારીએ પ્રતિક્રિયા આપી
Bhavnagar City, Bhavnagar | Apr 1, 2026
ભાવનગર રેલવે ડિવિઝન હેઠળ આવતા જુદા જુદા સ્ટેશનો પર 8 મીટર ગેજની ટ્રેનો દોડાવવામાં આવે છે. ત્યારે વેરાવળ, દેલવાડા, જુનાગઢ, ચલાળા સહિતના સ્ટેશનનો પર મીટર ગેજ ટ્રેન ચાલતી હોય જે અંગે યાત્રિકોને સુવિધા નો લાભ લેવા અધિકારીએ પ્રતિક્રિયા આપી અનુરોધ કર્યો હતો.