ભાવનગર રાજકોટ હાઇવે રોડ પર શિહોર દાદા ની વાવ નજીક પીજીવીસીએલનો પોલ છે જેની સાથે કોઈ વાહન ચાલક દ્વારા અથડાવી નાસી છુટેલ જોકે પીજીવીસીએલ ની લાઇન ચાલુ હોય બે લોકોને સામાન્ય ઇજા થવા પામી હતી તાત્કાલિક લાઈન બંધ કરી pgvcl દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે ટ્રાફિક જામ જેવા દ્રશ્યપણ સર્જાયા હતા