Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

જેસર: જેસરમાં સરકારી જમીનમાં મરેલા ઢોર નાખવામાં આવતા સ્થાનિક યુવક દ્વારા ગ્રામ પંચાયત અને TDO રજૂઆત કરવામાં આવી

Jesar, Bhavnagar | Jun 13, 2026
જેસરમાં સરકારી જમીનમાં મરેલા ઢોર નાખવામાં આવતા સ્થાનિક યુવક દ્વારા ગ્રામ પંચાયત અને TDO સહિતમાં રજૂઆત કરવામાં આવી જેસરમાં સરકારી પડતર જમીનમાં આજુબાજુના ગામડાઓમાંથી મરેલા ઢોરને લાવી તેને ખુલ્લામાં ફેંકવામાં આવતા હોય તેમ જ કાપ કોપનું કામ થતા હોવાના આક્ષેપ સાથે સ્થાનિક યુવક સરવૈયા અશોકભાઈ દ્વારા રજૂઆત કરવામાં આવી છે અને ત્યાં પ્રેમજીભાઈ સરવૈયા અને ઝીણાભાઈ સરવૈયા દ્વારા આ કામગીરી કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથેની અરજી કરવામાં આવી છે