સિહોર: ઇંગ્લિશ દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સિહોરનો ઈસમ પાસા તળે રાજકોટ જેલ હવાલે
ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની ગેરકાયદેસર પ્રવૃતિમાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ રાજકોટ જેલ ખાતે મોકલી આપતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ પાસામાં મોકલી આપેલ બાબુભાઇ ઉર્ફે ભાવેશ જેઠાભાઇ ચાવડા રહે.રાજગોર શેરી, મોટા ચોક, સિહોર જી.ભાવનગર