ગોધરા: ગોધરા શહેરના વોર્ડ નં. 8માં બંધ સ્ટ્રીટ લાઇટો ફરી થઈ કાર્યરત, ડિવાઈડર લાઇટના રિપેરિંગની કામગીરી હાથ ધરાઈ
ગોધરા શહેરના વોર્ડ નં. 8માં બંધ સ્ટ્રીટ લાઇટો ફરી થઈ કાર્યરત, ડિવાઈડર લાઇટના રિપેરિંગની કામગીરી હાથ ધરાઈ,ગોધરા નગરપાલિકા દ્વારા શહેરના વોર્ડ નં. 8માં મુખ્ય માર્ગો પર આવેલી બંધ સ્ટ્રીટ લાઇટોને કાર્યરત બનાવવા માટે રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.આ કામગીરી અંતર્ગત સિગ્નલ ફરિયાથી રોયલ હોટલ સુધી તેમજ કાલાભાઈ પેટ્રોલ પંપથી સાતપુલ સુધીના મુખ્ય માર્ગના ડિવાઈડર પર આવેલી બંધ સ્ટ્રીટ લાઇટોના સમારકામની કામગીરી કરવામાં આવી હતી. રિપેરિંગ કામગીરી પૂર્