બોટાદ: બોટાદ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક 16 ઓક્ટોબરે યોજાશે
Botad, Botad | Oct 1, 2026 બોટાદ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની ઓક્ટોબર ૨૦૨૬ની બેઠક ૧૬ ઓક્ટોબર, શુક્રવારના રોજ યોજાશે. સવારે ૧૧:૦૦ વાગ્યે પદાધિકારીઓ સાથે અને ૧૧:૩૦ વાગ્યે અધિકારીઓ સાથે બેઠક યોજાવાનું આયોજન છે.