Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Accident
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket

મહેસાણા શહેર: જિલ્લા ખાતે GHG ગુજરાત હોમગાર્ડ ના સ્થાપનાદિન નિમિત્તે શહેરમાં મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે

Mahesana City, Mahesana | Dec 3, 2025
6 ડિસેમ્બર 2025 હોમગાર્ડ નાગરિક સંરક્ષણ દળનો સંયુક્ત સ્થાપના દિવસ નિમિત્તે આજે મહેસાણા ખાતે જિલ્લા કલેક્ટર કચેરીથી અધિક કલેક્ટરે લીલી ઝંડી આપી મશાલ રેલીનું પ્રસ્થાન કરાવ્યું આ રેલી મહેસાણાના મુખ્ય માર્ગો ઉપર ફરી પરત ફરી સમાપન કર્યું આ રેલી અંદાજે એક કિલોમીટર લાંબી યોજાઈ હતી જેમાં દળના તમામ જવાનો તેમજ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા

MORE NEWS

No related stories for this location.

મહેસાણા શહેર: જિલ્લા ખાતે GHG ગુજરાત હોમગાર્ડ ના સ્થાપનાદિન નિમિત્તે શહેરમાં મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે - Mahesana City News