સાવલી: ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા અધ્યક્ષ ની ઉપસ્થિતિમાં પેટ્રોલ પંપ સાવલી ખાતે રક્તદાન કેમ્પ યોજાયો
Savli, Vadodara | Jun 30, 2024 ડો.શામાપ્રસાદ મુખરજીના બલિદાન દિવસ નિમિત્તે સાવલી નગર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન કેમ્પમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડૉ. પ્રશાંત કોરાટ ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના સાવલી નગર ના અધ્યક્ષ સહિત ઉપસ્થિત રહ્યા હતા.