ખંભાત શહેર કંસારીના શઁખવા સીમ વિસ્તારમાં રહેતી ચંદ્રિકાબેન અશોકભાઈ પરમાર (ઉ. વ.19) ની ગત 24મી તારીખના રોજ ઘરેથી કોઈને કાંઈપણ કહ્યા વગર નીકળીને ક્યાંક ગુમ થઈ જવા પામી હતી. જેની શોધખોળ કરવા છતાં પણ ના મળી આવતાં આ અંગે ખંભાત શહેર પોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરીને તપાસ હાથ ધરી છે.