નાંદોદ: નર્મદાના અકુવાડામાં આંગણ ઉત્સવ કાર્યક્રમ યોજાયો
નર્મદા જિલ્લાના અકુવાડા ખાતે નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખની અધ્યક્ષતામાં 'આંગણ ઉત્સવ' કાર્યક્રમ યોજાયો. જેમાં લાભાર્થીઓને રાશન, બાળકોને ફળ-લાડુનું વિતરણ અને આશા વર્કર તેમજ આંગણવાડી કાર્યકરોનું સન્માન કરવામાં આવ્યું હતું.