અમદાવાદ શહેર: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પાસા હુકમના ફરાર આરોપીની ધરપકડ કરી
: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પાસા હુકમના ફરાર આરોપીની ધરપકડ અમદાવાદ શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં મારા-મારીના ગુનાઓમાં સંડોવાયેલા આરોપી ઉજ્જવલ સતિષભાઈ ચુનારા (ઉ.વ. 19), રહે. સોનીની ચાલી, કંટોડિયા વાસ, રાયપુર દરવાજા બહાર, બિગ બજાર સામે, કાગડાપીઠ, અમદાવાદ વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ કમિશ્નર, અમદાવાદ શહેર દ્વારા પાસા હુકમ ક્રમાં