Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
कांग्रेस
मौत
Congress
Modi
Delhi
Viral
Rajasthan
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Uttarakhand
Crimenews
Karnataka

🔥 અમદાવાદ માં આવી ગયો છે પાટોડા અને બાંધણી નો ધમાકેદાર સેલ 🔥 . 🔥🔥 AHMEDABAD… ARE YOU READY?! 🔥🔥 💥✨ THE WAIT IS OVER! ✨💥 👑 VIJAYBHAI PATOLAWALA RETURNS WITH A GRAND धमाका! 👑 💃🛍️ MEGA PATOLA FESTIVAL IS HERE! Get ready to shop, shine & slay in ROYAL STYLE! 👑✨ 🌈 Double Ikat – Pure Royalty ✨ Twill Patola – Trendy Elegance 🎨 Semi Ikat – Vibrant Beauty 💎 Single Ikat – Timeless Grace 📅 1st to 5 th JULY 2026 ⏳ Only 5 DAYS – Don’t Miss This! 📍 Venue:✨SEEMA HALL Anand Nagar 100ft. Road, Satellite, Ahemdabad, Gujarat - 380015 🚨 BIG ALERT! ❌ No branches – Beware of duplicates 💰 Cash & GPay only 📞 +91 85990 00070 📸 @vijaybhaipatolawala 🔥 Tag your shopping gang NOW! 👑 Come drape royalty & steal the spotlight! ✨ . #ahmedabad #ahmedabadcity #ahmedabad_instagram #gujarat #gandhinagar

MORE NEWS

ગુજરાત ATSની મોટી સફળતા: જૈશ-એ-મોહમ્મદના વધુ ૫ આતંકવાદીઓની ધરપકડ, કુલ આંકડો ૧૩ પર પહોંચ્યો

ગુજરાત ATSની મોટી સફળતા: જૈશ-એ-મોહમ્મદના વધુ ૫ આતંકવાદીઓની ધરપકડ, કુલ આંકડો ૧૩ પર પહોંચ્યો

Ahmadabad City, Ahmedabad | Jul 17, 2026

દેશમાં ગ્રીન ટ્રાન્સપોર્ટેશન અને પર્યાવરણ અનુકૂળ પરિવહનને વેગ આપવા માટે ભારતીય રેલવેએ એક મોટી અને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હરિયાણાના જીંદ-સોનીપત રેલવે સેક્શન પર દેશની સૌપ્રથમ હાઇડ્રોજન ઇંધણથી ચાલતી ટ્રેનને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવી હતી. કેન્દ્ર સરકારના નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ આ પ્રોજેક્ટને ભારતીય રેલવે માટે એક મોટો માઇલસ્ટોન માનવામાં આવી રહ્યો છે, જે રેલવે સફરને સંપૂર્ણપણે પ્રદૂષણમુક્ત બનાવશે.

#HydrogenTrain #IndianRailways #PMModi #GreenHydrogen #GreenTransport #IndiaNews #HumDekhengeNews

દેશમાં ગ્રીન ટ્રાન્સપોર્ટેશન અને પર્યાવરણ અનુકૂળ પરિવહનને વેગ આપવા માટે ભારતીય રેલવેએ એક મોટી અને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હરિયાણાના જીંદ-સોનીપત રેલવે સેક્શન પર દેશની સૌપ્રથમ હાઇડ્રોજન ઇંધણથી ચાલતી ટ્રેનને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવી હતી. કેન્દ્ર સરકારના નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ આ પ્રોજેક્ટને ભારતીય રેલવે માટે એક મોટો માઇલસ્ટોન માનવામાં આવી રહ્યો છે, જે રેલવે સફરને સંપૂર્ણપણે પ્રદૂષણમુક્ત બનાવશે. #HydrogenTrain #IndianRailways #PMModi #GreenHydrogen #GreenTransport #IndiaNews #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Jul 17, 2026