નાંદોદ: નર્મદા: જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં 9 અરજીઓનો નિકાલ
Nandod, Narmada | Oct 21, 2026 નર્મદા જિલ્લા કલેકટર ગંગાસિંઘની અધ્યક્ષતામાં રાજપીપલા ખાતે યોજાયેલ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં નાગરિકોની 9 અરજીઓનું નિરાકરણ લાવવામાં આવ્યું. કલેકટરે અધિકારીઓને પ્રશ્નોનું ત્વરિત અને પારદર્શક નિરાકરણ લાવવા સૂચના આપી છે.