ભાવનગર શહેર: કુંભારવાડા માઢીયા રોડ વિસ્તારમાં વરલી જુગાર ચાલી રહ્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો
Bhavnagar City, Bhavnagar | May 18, 2026
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વિડીયો અંગે જાણવા મળતી ચર્ચા અનુસાર કુંભારવાડા માઢીયા રોડ વિસ્તારમાં વરલી જુગાર ચાલતો હોય જે અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી હતી.