લાઠી: લાઠીમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની મુલાકાત
Lathi, Amreli | Oct 1, 2026 લાઠીના ધારાસભ્ય જનકભાઈ તળાવિયાના કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની મુલાકાત યોજાઈ હતી. આ પ્રસંગે સાંસદ, જિલ્લા ભાજપ પ્રમુખ અને સ્થાનિક હોદ્દેદારો સાથે પરિચય બેઠક કરી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.