ભુજ: પ્રિન્સ હોટલમાંથી કોપર પાઈપ ચોરતી ટોળકી ઝડપાઈ
Bhuj, Kutch | Apr 3, 2026 પ્રિન્સ હોટલમાંથી કોપર પાઈપ ચોરતી ટોળકી ઝડપાઈ ભુજ શહેર 'એ' ડિવિઝન પોલીસે પ્રિન્સ હોટલ, લાકાસા હોટલ અને કોટક બેંકમાંથી એસીના કોપર પાઈપ ચોરનાર બે શખ્સોને ૧૩.૮૦૦ કિલોગ્રામ કોપર પાઈપ અને મોપેડ સાથે ઝડપી પાડ્યા છે. સીસીટીવી અને ટેકનિકલ એનાલિસીસની મદદથી પોલીસે વિરૂગીરી ગૌસ્વામી અને સલીમ કુંભારની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.