Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Accident
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket

થરાદ: પત્ની પર વહેમ રાખી છરીના ઘા મારનાર પતિને થરાદ કોર્ટે ફટકારી પાંચ વર્ષની સજા

India | Sep 27, 2025
થરાદના જાંદલા ગામની યુવતીના લગ્ન પેપરાલ ગામે થયા હતા. તેનો પતિ તેના પર શંકા રાખી માર કુટ કરતા પરણીત યુવતી તેના પિયર આવી જતા કેમ મને પૂછ્યા વગર આવી છે તેમ કહી તેના પતિએ છરીના ઘા મારતા થરાદ કોર્ટે પરણિત યુવતીના પતિને પાંચ વર્ષની સજા સાથે દંડ ફટકાર્યો હતો.
થરાદ: પત્ની પર વહેમ રાખી છરીના ઘા મારનાર પતિને થરાદ કોર્ટે ફટકારી પાંચ વર્ષની સજા - India News