ભુજ: હર્ષ સંઘવીએ શેર કર્યો કચ્છનો મંત્રમુગ્ધ કરી દેતો ડ્રોન વીડિયો, રણ બન્યું ગુલાબી
Bhuj, Kutch | Apr 5, 2026 હર્ષ સંઘવીએ શેર કર્યો કચ્છનો મંત્રમુગ્ધ કરી દેતો ડ્રોન વીડિયો, રણ બન્યું ગુલાબી કચ્છના સફેદ રણમાંથી પસાર થતો પ્રખ્યાત રોડ ટુ હેવન હાલ ફ્લેમિંગો પક્ષીઓના આગમનથી 'પિંક સિટી' માં ફેરવાઈ ગયો છે. હજારોની સંખ્યામાં ગુલાબી ફ્લેમિંગો અહીં ઉતરી આવતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર આ સુંદરતાનો અદ્ભૂત ડ્રોન વીડિયો શેર કર્યો છે.