ભુજ: ભુજમાં ભાજપની સેન્સ પ્રક્રિયા: નગરપાલિકાની ચૂંટણી માટે 611 દાવેદારો મેદાને
Bhuj, Kutch | Apr 4, 2026 ભુજમાં ભાજપની સેન્સ પ્રક્રિયા: નગરપાલિકાની ચૂંટણી માટે 611 દાવેદારો મેદાને કચ્છમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં ભુજ બેઠક માટે સૌથી વધુ 611 દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. ઉમેદવારોની પસંદગી માટે ભુજમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.