નવસારી: કોથમડી ખાતે દીપડી પાંજરે પુરાઈ, વન વિભાગે કબજો લઈ કાર્યવાહી હાથ ધરી
નવસારીના કોથમડી ખાતે દીપડી પાંજરે પુરાઇ હોવાની ઘટના સામે આવી છે. વન વિભાગ એ કોથમડી ખાતે દીપડી દેખાવા નહીં ફરિયાદ મળતા પાંજરું ગોઠવ્યું હતું જેમાં દીપડી પુરાતા ગ્રામજનોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો..