Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
बिहार
बारिश
India
कांग्रेस
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Biharfloods
Chhattisgarh
Uttarpradesh
Haryana
Hardoi
errajkumarmeena
No video available
694
"#सूरत में हम 27 है, वो 93 है। नंबर से कोई फर्क नहीं पड़ता, हमारा एक-एक आदमी #बीजेपी के दस-दस पर भारी पड़ेगा।
258k views |
Udhna, Surat
| Feb 26, 2021
#सूरत
#बीजेपी
MORE NEWS
Have tamari shodh puri thai, kem ke aa vakhte @divyajoshig TGGV ma aavi rahya che! ✨ Miss na karso, kem ke aa Navratri Surat ma khaas banvani che!🎤🔥 [Divya Joshi, Navratri 2026, Surat Garba 2026, Surat Garba, The Global Garba Village, Gujarati Folk Singer, Surat Events, Navratri Festival, TGGV, Surties]
Udhna, Surat | Sep 1, 2026
વરાછામાં ગ્રાઇન્ડર એપથી યુવકને મળવા બોલાવી ચપ્પુ બતાવી લૂંટ ચલાવતી ટોળકી ઝડપાઈ સુરતના વરાછા વિસ્તારમાં ડેટિંગ એપના માધ્યમથી લૂંટ ચલાવતી ટોળકીનો પોલીસે પર્દાફાશ કર્યો હોય તેમ ગ્રાઇન્ડર એપ પર વાતચીત કર્યા બાદ યુવકને મળવા બોલાવી ચપ્પુ બતાવી ધમકાવ્યો અને માર મારી મોબાઇલ તથા રોકડ લૂંટી લેનાર ટોળકીને વરાછા પોલીસે ઝડપી પાડી છે.. . . . . . . . . #varachha #gay #dating #crime #illegal #police #surat #ssknews
Udhna, Surat | Sep 1, 2026
સુરતમાં પાણીજન્ય-મચ્છરજન્ય રોગચાળો વકર્યો, સિવિલ-સ્મીમેરમાં ઓગસ્ટમાં 2300થી વધુ કેસ નોંધાય સુરતમાં પાણીજન્ય-મચ્છરજન્ય રોગચાળો વકર્યો હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી કતારો. સિવિલ-સ્મીમેરમાં ઓગસ્ટમાં 2300થી વધુ કેસ નોંધાયા તંત્રની કામગીરી સામે સવાલો. 8 વર્ષીય વિદ્યાર્થીની સહીત ત્રણ લોકોના મોત. એકનું ડેન્ગ્યુ અન્ય એકને ટાઈફોડના કારણે મોત. પાણી જન્ય રોગોથી સરકારી હોસ્પિટલ ઉભરાઈ. સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓનો ભરાવો. સુરત આરોગ્ય તંત્ર દોડતું થયું. . . . . . . . . #smimmerhospital #newcivilhospital #fever #sick #patient #doctor #smc #palika #surat #ssknews
Udhna, Surat | Sep 1, 2026
રાંદેર શીતલ ચાર રસ્તા પાસે પ્રાચીન હનુમાનજી મંદિરની સાલગીરીની 3 સપ્ટેમ્બરે ભવ્ય ઉજવણી થશે સુરતના રાંદેર રોડ સ્થિત રિવરફ્રન્ટ પાસે આવેલ શીતલ ચાર રસ્તા નજીકના પ્રાચીન હનુમાનજી મંદિરની સાલગીરી નિમિત્તે ભવ્ય ઉજવણીનું આગામી ત્રીજી સપ્ટેમ્બરે આયોજન કરાનાર છે જે અંગે મંદિરના મહંતએ માહિતી આપી હતી. . . . . . . . . . #rander #hanumanji #saalgira #mandir #hindu #festival #surat #ssknews
Udhna, Surat | Sep 1, 2026
સુરતમાં હોટફિક્સ કચરાના નિકાલ અંગે મંત્રી પ્રફુલ પાનસેરિયાની અધ્યક્ષતામાં SMC સાથે બેઠક યોજાઈ. સુરતમાં હોટફિક્સ કચરાના નિકાલ અંગે મંત્રી પ્રફુલ પાનસેરિયાની અધ્યક્ષતામાં SMC સાથે બેઠક યોજાઈ. પુણા, સરથાણા, વરાછા, લિંબાયત અને કતારગામમાં કચરાના નિકાલ માટે અલગ પ્લોટ ફાળવવા વિચારણા કરાશે. ગુંદરના પડના કારણે રિસાયક્લિંગ મુશ્કેલ હોવાથી ઔદ્યોગિક કચરાના નિકાલની જવાબદારી ઉદ્યોગોની રહેશે. નાના વેપારીઓની રોજગારી જળવાય અને સ્વચ્છતા રહે તે રીતે વ્યવહારુ ઉકેલ લાવવા પર ભાર મુકાયો.. . . . . . . . . #hotfix #kachra #prafulpanseria #smc #palika #meeting #surat #ssknews
Udhna, Surat | Sep 1, 2026
સુરત રેલવે સ્ટેશનથી મળી 16 વર્ષની અપહૃત બાળકી, રેલવે પોલીસની સતર્કતાથી પરિવારને સોંપાઈ સુરત રેલવે સ્ટેશન પરથી એક 16 વર્ષની બાળકી મળી આવતા તપાસ દરમિયાન સામે આવ્યું હતુ કે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લાના બિરપુર પોલીસ સ્ટેશનમાં બાળકીના અપહરણની ફરિયાદ નોંધાઈ હતી. સુરત રેલવે પોલીસની શી ટીમની સતર્કતાથી બાળકીનો પત્તો લાગ્યો અને અંતે તેને પરિવારને સોંપવામાં આવી હતી.. . . . . . . . . #railwaystation #kidnapping #railwaypolice #surat #ssknews
Udhna, Surat | Sep 1, 2026
Saputara Boating: તળાવમાં પ્રવાસી બોટમાંથી કૂદ્યો! SDRFએ બચાવ્યો, બાદમાં સામે આવ્યું મોટું સત્ય સાપુતારાના **સર્પગંગા તળાવમાં બોટિંગ દરમિયાન પ્રવાસી અચાનક તળાવમાં કૂદી પડતા અફડાતફડીનો માહોલ** સર્જાયો હતો. વરસાદી હેલી અને ધુમ્મસ વચ્ચે બનેલી ઘટનાને પગલે બોટિંગ સંચાલકોમાં દોડધામ મચી હતી. જોકે, બાદમાં સમગ્ર ઘટના **મોકડ્રિલ** હોવાનું સામે આવ્યું હતું. નોટિફાઈડ કચેરી અને ડિઝાસ્ટર વિભાગની SDRF ટીમ દ્વારા સંયુક્ત રીતે આ મોકડ્રિલ યોજાઈ હતી. મોકડ્રિલ દરમિયાન તળાવમાં પડેલા પ્રવાસીને SDRF ટીમે તાત્કાલિક રેસ્ક્યૂ કરી હેમખેમ બહાર કાઢ્યો હતો. સંભવિત બોટ દુર્ઘટના સમયે **બચાવ કામગીરી, રેસ્ક્યૂ અને વિવિધ વિભાગો વચ્ચેના સંકલનનું પ્રદર્શન** કરવામાં આવ્યું હતું. #dang #dangnews #saputara #saputaralake #sarpgangalake
Udhna, Surat | Sep 1, 2026
Surat Crime: કડોદરામાં બે જૂથો વચ્ચે લોહિયાળ અથડામણ! છરીના હુમલા સાથે ગોળીબારથી ચકચાર કડોદરામાં બે જૂથો વચ્ચે થયેલી અથડામણને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. મળતી માહિતી મુજબ, બંને જૂથો સામસામે આવી જતા મામલો ઉગ્ર બન્યો હતો. દરમિયાન **છરી વડે હુમલો અને ગોળીબાર થયો હોવાની માહિતી** સામે આવી છે. ઘટનાને પગલે વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો અને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. સમગ્ર મામલે બંને પક્ષો દ્વારા સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે તપાસ શરૂ કરી છે. હવે પોલીસ તપાસમાં અથડામણનું ચોક્કસ કારણ અને ગોળીબાર સહિતની ઘટનાની હકીકત સામે આવશે. #kadodara #kadodaranews #suratnews #suratcrime #gujaratcrime
Udhna, Surat | Sep 1, 2026
https://youtu.be/Ny6CqLyT174 હોટલાઈન ન્યુઝને શુભકામના પાઠવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત હોટલાઈન ન્યુઝ મીડિયા હાઉસની શરૂઆત થઈ ગઈ છે. મિત્રો અને સાથીઓના પ્રેમ, આશિર્વાદ અને શુભેચ્છાઓના સથવારે અમારા સાહસમાં અમે સફળ થઈશું જ એનો અમને વિશ્વાસ છે. સુરત, અમદાવાદ અને મુંબઈના મહત્વના સમાચાર ઇન્સ્ટા રિલ્સ અને યુટ્યુબ લિંક જેવા ડિજિટલ માધ્યમથી સૌથી પહેલા મેળવવા આ લિંક થકી અમારા હોટલાઈન ગ્રુપમાં જોડાઓ https://chat.whatsapp.com/FzIDauqtuhWEpjCnf92dOc અમારા ઈન્ટાગ્રામના પેજ પર સતત આવતી સુરત, અમદાવાદ અને મુંબઈની અપડેટ સાથે તમારા જનરલ નોલેજમાં વધારો કરવા ફોલો કરો અમારું ઈન્સ્ટા હેન્ડલ https://www.instagram.com/hotline_digital_news?igsh=N2JtZDQ0cWRia3J5&utm_source=qr
Udhna, Surat | Sep 1, 2026