Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભાવનગર શહેર: ઘોઘા ગેટ ખાતે થયેલી માથાકૂટ બાદ સિટી બસ ચાલકો દ્વારા હડતાલ કરાયા બાદ પોલીસે મામલો થાળે પાડ્યો

Bhavnagar City, Bhavnagar | May 16, 2026
ભાવનગર શહેરના ઘોઘા ગેટ ખાતે સીટી બસ ડ્રાઇવર અને રીક્ષા ચાલક વચ્ચે માથાકૂટ થઇ હતી. ત્યારે સીટી બસના ડ્રાઇવર સાથે થયેલી માથાકૂટ બાદ સીટી બસ ચાલકો દ્વારા હડતાલ કરાતા આખરે પોલીસે મધ્યસ્થિ કરી મામલો થાળેપાડતા સીટી બસ સેવા શરૂ કરાઈ હતી.

MORE NEWS

No related stories for this location.

ભાવનગર શહેર: ઘોઘા ગેટ ખાતે થયેલી માથાકૂટ બાદ સિટી બસ ચાલકો દ્વારા હડતાલ કરાયા બાદ પોલીસે મામલો થાળે પાડ્યો - Bhavnagar City News