Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
बिहार
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
महिला
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Cricket
तेजस्वी_यादव
Uttarakhand
शादी

કાલોલ: મલાવ બેઠક પર ભાજપના ઉમેદવાર સામે અપક્ષ ઉમેદવારે મોટી સંખ્યામાં સમર્થકો સરપંચ અને ટેકેદારો સહિત ઉમેદવારી નોંધાવી

Kalol, Panch Mahals | Apr 11, 2026
બહુમતી ગામોની જનભાવના અને માંગણીને નજરઅંદાજ કરી અન્ય ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવતા વિરોધનો વંટોળ ઉભો થયો છે.પાર્ટીના આ નિર્ણયથી નારાજ થઈને મલાવના સરપંચ અને કાલોલ તાલુકા ભાજપના ઉપપ્રમુખ જીગરભાઈ પટેલે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. આજ રોજ માનસીબેન પ્રણવભાઈ પટેલ અપક્ષ ઉમેદવાર તરીકે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે જેમાં મોટી સંખ્યામાં સમર્થકો હાજર રહ્યા હતા.
કાલોલ: મલાવ બેઠક પર ભાજપના ઉમેદવાર સામે અપક્ષ ઉમેદવારે મોટી સંખ્યામાં સમર્થકો સરપંચ અને ટેકેદારો સહિત ઉમેદવારી નોંધાવી - Kalol News