પારડી: પારડી તાલુકા સહિત સમગ્ર જિલ્લા અને ગુજરાતમાં ઉભા પાકને થયેલા નુકસાનના વળતર બાબતે મંત્રી નરેશભાઈ પટેલે ધરમપુરથી વિગત આપી
Pardi, Valsad | Nov 5, 2025 બુધવારના 5:45 કલાકે આપેલી વિગત મુજબ સમગ્ર વલસાડ જિલ્લા અને પારડી તાલુકા શહીદ વિવિધ તાલુકાના ગુજરાતમાં ક મોસમી વરસાદના કારણે ડાંગરના ઉભા પાકને 100 જેટલું નુકસાન સર્જાયું છે. જે બાબતે વળતરને લઈ નરેશ પટેલ મંત્રીએ ધરમપુરથી વિગત આપી.