ગરૂડેશ્વર: એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની તૈયારીઓ: પરેડની ભવ્ય રિહર્સલ યોજાઈ
સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે 31 ઓક્ટોબરે યોજાનાર રાષ્ટ્રીય એકતા દિવસ માટે એકતાનગરમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મુખ્ય કાર્યક્રમ માટે સુરક્ષા દળો અને વિવિધ ટુકડીઓ દ્વારા ભવ્ય પરેડની રિહર્સલ કરવામાં આવી હતી.