Public App Logo
Jansamasya
Letestnews
Weather
Noida
Rahul
Indianews
New_delhi
Akhileshyadav
Upnews
Newsupdate
Dehradun
Viralvideo
Pressconference
Latestnews
Shorts
Samajwadiparty
Baghpat
Pratapgarhnews
Himachalpradesh
Livenews
���ीडियो
Haryananews
Rajasthanpolice
Chandigarh
���ुवक
Hoshiarpur
���ुस्लिम
South_delhi
Loksabha
���मकी

અમદાવાદ શહેર: શહરેમાં હિટવેવની આગાહીને લઈ Deo દ્વાર શાળાઓને અપાઈ સૂચના

શહેરમાં હિટવેવની આગાહી વચ્ચે સ્કૂલ તંત્ર એક્શનમાં.શહેરમાં હીટવેવ વચ્ચે DEOની શાળાઓને સૂચના.પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓને તડકામાં ઊભા ન રાખવા આદેશ.શાળાઓમાં ઠંડા પાણીની વ્યવસ્થા રાખવા અપીલ.ગરમીને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓની સુરક્ષા માટે સૂચના.વિદ્યાર્થીઓને ગરમીમાં હેરાન ન થવું પડે તેવુ Deo જણાવ્યુ હતુ.
અમદાવાદ શહેર: શહરેમાં હિટવેવની આગાહીને લઈ Deo દ્વાર શાળાઓને અપાઈ સૂચના - Ahmadabad City News